યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
By AbpApril 19, 2026 at 5:48 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Islamabad Peace Talks 2026:મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને રાજદ્વારી ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે
- બંને દેશો વચ્ચેનો 14 દિવસનો યુદ્ધવિરામ (સીઝફાયર) 21 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે
- આ પહેલા શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડ માટે અમેરિકાનું એક ખાસ પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી રહ્યું છે
- આ વખતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે
Islamabad Peace Talks 2026:મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને રાજદ્વારી ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચેનો 14 દિવસનો યુદ્ધવિરામ (સીઝફાયર) 21 એપ્રિલ, 2026 ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ પહેલા શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડ માટે અમેરિકાનું એક ખાસ પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી રહ્યું છે. આ વખતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે.
Was this story interesting?





