West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
By AbpMarch 30, 2026 at 8:53 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- West Asia Conflict: કુવૈતમાં ઈરાની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે.
- કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે થયેલા આ હુમલામાં એક મોટા પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી.
- ત્યાં કામ કરતા એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું અને ઇમારતને વ્યાપક નુકસાન થયું હતું.
- હુમલા બાદ ટેકનિકલ અને કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ હુમલો કુવૈત સામે ઈરાની હુમલાનો ભાગ હતો.
- હુમલા પછી તરત જ ટેકનિકલ અને કટોકટી ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને પ્લાન્ટને ફરીથી કાર્યરત કરવામાં આવ્યો છે.
West Asia Conflict: કુવૈતમાં ઈરાની હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે રવિવારે સાંજે થયેલા આ હુમલામાં એક મોટા પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી. ત્યાં કામ કરતા એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું અને ઇમારતને વ્યાપક નુકસાન થયું હતું. હુમલા બાદ ટેકનિકલ અને કટોકટી ટીમો તૈનાત કરવામાં આવી હતી મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ હુમલો કુવૈત સામે ઈરાની હુમલાનો ભાગ હતો.
Was this story interesting?





