West Asia Conflict: ઈરાન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન, કહ્યું- 'યુદ્ધ લડી રહેલા દેશોને તેનો અંદાજ નથી'
By AbpMarch 26, 2026 at 8:47 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે (26 માર્ચ, 2026) કહ્યું કે મધ્ય પૂર્વ સંઘર્ષમાં આગળ શું થશે તેની કોઈ ને ખબર નથી.
- તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધના પરિણામો COVID-19 રોગચાળા જેટલા ગંભીર હોઈ શકે છે.
- મોસ્કોમાં એક બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે યુદ્ધે પહેલાથી જ લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને પુરવઠા ચેઈનને વિક્ષેપિત કરી દીધી છે અને હાઇડ્રોકાર્બન, ધાતુ અને ખાતર ક્ષેત્રો પર દબાણ વધાર્યું છે.
- પુતિને મધ્ય પૂર્વ સંકટની તુલના COVID-19 સાથે કરી પુતિને કહ્યું કે યુદ્ધમાં સામેલ દેશોને ખબર નથી કે આગળ શું થશે.
- તેમણે કહ્યું, "આ સંકટ કોરોનાવાયરસના ઝટકાની જેમ ઘણા દેશોમાં વિકાસને ધીમો પાડી શકે છે, વૈશ્વિક અર્થતંત્ર તૂટી રહ્યું છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે (26 માર્ચ, 2026) કહ્યું કે મધ્ય પૂર્વ સંઘર્ષમાં આગળ શું થશે તેની કોઈ ને ખબર નથી. તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધના પરિણામો COVID-19 રોગચાળા જેટલા ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં એક બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે યુદ્ધે પહેલાથી જ લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને પુરવઠા ચેઈનને વિક્ષેપિત કરી દીધી છે અને હાઇડ્રોકાર્બન, ધાતુ અને ખાતર ક્ષેત્રો પર દબાણ વધાર્યું છે. પુતિને મધ્ય પૂર્વ સંકટની તુલના COVID-19 સાથે કરી પુતિને કહ્યું કે યુદ્ધમાં સામેલ દેશોને ખબર નથી કે આગળ શું થશે.
Was this story interesting?





