સમુદ્ર પરના અધિકારના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદા શું છે?
By BBC GujaratiApril 25, 2026 at 12:00 AM6 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જાણો, 2025ના ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા-ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી કેવી રીતે હોર્મુઝ સંકટ શરૂ થયું.
- ઈરાને મહત્ત્વના સમુદ્રી માર્ગ પર કડક નાકાબંધી લાદીને આંતરરાષ્ટ્રીય તણાવ વધાર્યો છે.
- પ્રતિક્રિયામાં, અમેરિકાએ પણ ઈરાનના બંદરોની નાકાબંધી કરીને વળતો જવાબ આપ્યો છે.
- આ ભયાવહ સંકટ સમુદ્ર પરના અધિકારો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંગેના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
2025ના ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા–ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી શરૂ થયેલા હોર્મુઝ સંકટ વચ્ચે આ મહત્ત્વના સમુદ્રી માર્ગ પર ઈરાનની કડક નાકાબંધી છે. ત્યારે, હવે અમેરિકાએ પણ તેની સામે ઈરાનના બંદરોની નાકાબંધી કરી રાખી છે. ત્યારે સૌથી અગત્યના સવાલો તે છે કે સમુદ્ર પર કોનો કોનો અધિકાર છે અને સમુદ્ર પરના અધિકારના શું નિયમો છે. તેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ શું કહે છે, એ જાણો આ વીડિયોમાં.
Was this story interesting?





