ઈરાનના અખાતમાં લાખો વર્ષો પહેલાં એવું શું થયું કે ઑઇલ-ગૅસના ભંડાર ભરાઈ ગયા?

By BBC GujaratiApril 12, 2026 at 12:00 AM0 views
ઈરાનના અખાતમાં લાખો વર્ષો પહેલાં એવું શું થયું કે ઑઇલ-ગૅસના ભંડાર ભરાઈ ગયા?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કહેવાઈ રહ્યું છે કે પર્શિયન ગલ્ફ દેશો તેમના ઑઇલ અને ગૅસના વિશાળ ભંડારને કારણે જેટલા નસીબદાર છે એટલા જ શાપિત પણ ખરા
  • લાખો વર્ષોથી ભૂસ્તરશાસ્ત્રીય શક્તિઓએ આ પ્રદેશને વૈશ્વિક ઊર્જાનું કેન્દ્ર બનાવ્યો છે, અને તેથી જ હાલમાં ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ વૈશ્વિક ઊર્જા સંકટને જન્મ આપે છે
  • આ વિસ્તારનો અભ્યાસ કરનાર પેટ્રોલિયમ ભૂસ્તરશાસ્ત્રી તરીકે હું હજુ પણ તેના ક્રૂડઑઇલ ભંડારોની વિશાળતાથી આશ્ચર્યચકિત છું
  • ઉદાહરણ તરીકે, પર્શિયન ગલ્ફની આસપાસ 30થી વધુ સુપરજાયન્ટ (અતિશય મોટાં) ક્ષેત્રો છે, જે પૈકી દરેકમાં પાંચ અબજ બેરલ કે તેથી વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલ છે
  • આ પ્રદેશના કૂવા ઉત્તર સમુદ્ર અને રશિયાના શ્રેષ્ઠ કૂવાની સરખામણીએ દરરોજ બેથી પાંચ ગણું વધુ ક્રૂડઑઇલ ઉત્પન્ન કરે છે

કહેવાઈ રહ્યું છે કે પર્શિયન ગલ્ફ દેશો તેમના ઑઇલ અને ગૅસના વિશાળ ભંડારને કારણે જેટલા નસીબદાર છે એટલા જ શાપિત પણ ખરા. લાખો વર્ષોથી ભૂસ્તરશાસ્ત્રીય શક્તિઓએ આ પ્રદેશને વૈશ્વિક ઊર્જાનું કેન્દ્ર બનાવ્યો છે, અને તેથી જ હાલમાં ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ વૈશ્વિક ઊર્જા સંકટને જન્મ આપે છે. આ વિસ્તારનો અભ્યાસ કરનાર પેટ્રોલિયમ ભૂસ્તરશાસ્ત્રી તરીકે હું હજુ પણ તેના ક્રૂડઑઇલ ભંડારોની વિશાળતાથી આશ્ચર્યચકિત છું. ઉદાહરણ તરીકે, પર્શિયન ગલ્ફની આસપાસ 30થી વધુ સુપરજાયન્ટ (અતિશય મોટાં) ક્ષેત્રો છે, જે પૈકી દરેકમાં પાંચ અબજ બેરલ કે તેથી વધુ પ્રમાણમાં ક્રૂડઑઇલ છે.

More To Read

ઈરાનના અખાતમાં લાખો વર્ષો પહેલાં એવું શું થયું કે ઑઇલ-ગૅસના ભંડાર ભરાઈ ગયા? | Teri Meri Bat | TeriMeriBat News