માણસ સામે નહીં પણ મહાકાય પક્ષી સામે છેડેલા યુદ્ધમાં ખરેખર શું થયું હતું?

By BBC GujaratiApril 12, 2026 at 12:00 AM0 views
માણસ સામે નહીં પણ મહાકાય પક્ષી સામે છેડેલા યુદ્ધમાં ખરેખર શું થયું હતું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આ ઘટનાને અવાસ્તવિક, વિચિત્ર અને હાસ્યાસ્પદ ગણાવવામાં આવે છે, પણ તેમાં સામેલ લોકો માટે આ ગંભીર મામલો હતો
  • 1932નું વર્ષ હતું અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કેમ્પિયન જિલ્લાના ખેડૂતો માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી બની રહી હતી
  • આ ખેડૂતોમાંથી ઘણા પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવી સૈનિકો હતા, જેમને સરકારે ફરી પગભર થવામાં મદદ કરવાના આશયથી જમીન આપી હતી અને દેશની અનાજની આવશ્યકતા સંતોષવા માટે તેમને ઘઉં ઉગાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું
  • ખેતીકામનો ખાસ અનુભવ ન હોવાથી તેઓ સીમાંત જમીન ઉપર આવી ગયા અને વર્ષો સુધી ખરાબ માટી તથા અનિયમિત વરસાદ જેવી સમસ્યાઓનો સામનો કરતા રહ્યા
  • સાથે જ પાકને નુકસાન પહોંચાડતાં સસલાં અને ડિંગો (જંગલી કૂતરા)નો ઉપદ્રવ પણ હતો

આ ઘટનાને અવાસ્તવિક, વિચિત્ર અને હાસ્યાસ્પદ ગણાવવામાં આવે છે, પણ તેમાં સામેલ લોકો માટે આ ગંભીર મામલો હતો. 1932નું વર્ષ હતું અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કેમ્પિયન જિલ્લાના ખેડૂતો માટે પરિસ્થિતિ વધુને વધુ કપરી બની રહી હતી. આ ખેડૂતોમાંથી ઘણા પ્રથમ વિશ્વયુદ્ધના અનુભવી સૈનિકો હતા, જેમને સરકારે ફરી પગભર થવામાં મદદ કરવાના આશયથી જમીન આપી હતી અને દેશની અનાજની આવશ્યકતા સંતોષવા માટે તેમને ઘઉં ઉગાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેતીકામનો ખાસ અનુભવ ન હોવાથી તેઓ સીમાંત જમીન ઉપર આવી ગયા અને વર્ષો સુધી ખરાબ માટી તથા અનિયમિત વરસાદ જેવી સમસ્યાઓનો સામનો કરતા રહ્યા.

More To Read

માણસ સામે નહીં પણ મહાકાય પક્ષી સામે છેડેલા યુદ્ધમાં ખરેખર શું થયું હતું? | Teri Meri Bat | TeriMeriBat News