US-Iran War: ઈરાન-અમેરિકા વચ્ચે ક્યારે સમાપ્ત થશે યુુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત

By AbpApril 15, 2026 at 7:05 AM3 views
US-Iran War: ઈરાન-અમેરિકા વચ્ચે ક્યારે સમાપ્ત થશે યુુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે
  • ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થવાના આરે છે
  • ફોક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ આ નિવેદન આપ્યું હતું
  • નોંધનીય છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ સહિત ઈરાની બંદરોની નાકાબંધી કરી દીધી છે, જેનાથી કોઈપણ જહાજ પસાર થતું અટકાવી શકાય છે
  • US-Iran talks could happen over next two days in Islamabad": ReportsRead@ANIStory |https://t

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થવાના આરે છે. ફોક્સ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ સહિત ઈરાની બંદરોની નાકાબંધી કરી દીધી છે, જેનાથી કોઈપણ જહાજ પસાર થતું અટકાવી શકાય છે.

More To Read

US-Iran War: ઈરાન-અમેરિકા વચ્ચે ક્યારે સમાપ્ત થશે યુુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત | Teri Meri Bat | TeriMeriBat News