અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’

By AbpMarch 28, 2026 at 8:52 PM0 views
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના વાદળો હવે કદાચ જલ્દી વિખેરાઈ શકે છે.
  • અમેરિકાએ પહેલીવાર સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈરાન સામે ચાલતું તેમનું આ લશ્કરી અભિયાન બહુ લાંબો સમય નહીં ખેંચાય.
  • એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું કડક અલ્ટીમેટમ આપ્યું છે, તો બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે આ યુદ્ધ મહિનાઓ નહીં પણ ગણતરીના અઠવાડિયાઓમાં જ પૂરું થઈ જશે અને જમીન પર સૈનિકો ઉતારવાની પણ કોઈ જરૂર નહીં પડે.
  • જોકે, પડદા પાછળ અમેરિકાએ હજારો સૈનિકોની તૈનાતી શરૂ કરી દીધી હોવાથી સ્થિતિ હજુ પણ અત્યંત તંગ અને ગંભીર છે.
  • અમેરિકી વિદેશ મંત્રીનો દાવો: "મહિનાઓ નહીં, અઠવાડિયાઓમાં જ પૂરું થશે યુદ્ધ" ફ્રાન્સમાં યોજાયેલી G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એક મોટું નિવેદન આપ્યું છે.

મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધના વાદળો હવે કદાચ જલ્દી વિખેરાઈ શકે છે. અમેરિકાએ પહેલીવાર સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈરાન સામે ચાલતું તેમનું આ લશ્કરી અભિયાન બહુ લાંબો સમય નહીં ખેંચાય. એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું કડક અલ્ટીમેટમ આપ્યું છે, તો બીજી તરફ અમેરિકી વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે આ યુદ્ધ મહિનાઓ નહીં પણ ગણતરીના અઠવાડિયાઓમાં જ પૂરું થઈ જશે અને જમીન પર સૈનિકો ઉતારવાની પણ કોઈ જરૂર નહીં પડે. જોકે, પડદા પાછળ અમેરિકાએ હજારો સૈનિકોની તૈનાતી શરૂ કરી દીધી હોવાથી સ્થિતિ હજુ પણ અત્યંત તંગ અને ગંભીર છે.

More To Read

અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’ | Teri Meri Bat | TeriMeriBat News