એક જ ઘરમાં 250 કૂતરાં કેમ રખાયાં હતાં, તેમની કેવી સ્થિતિ થઈ?

By BBC GujaratiApril 9, 2026 at 12:00 AM0 views
એક જ ઘરમાં 250 કૂતરાં કેમ રખાયાં હતાં, તેમની કેવી સ્થિતિ થઈ?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • યુકેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ ઘરમાં 250 જેટલાં કૂતરાં ગોંધી રાખવામાં આવેલાં હોવાનું જાણવા મળ્યું છે.
  • આરએસપીસીએએ જણાવ્યું કે, રેસ્ક્યૂ કરનારાઓને એક જ ઘરમાં રહેતાં 250 કરતાં વધુ પૂડલ-ક્રૉસ કૂતરાં મળી આવ્યાં છે.
  • નોંધનીય છે કે પૂડલ એ કૂતરાની એક એવી પ્રજાતિ છે, જેના શરીર પર ચારેતરફ ઘેરા વાંકળિયા વાળ હોય છે.
  • પશુ કલ્યાણ માટેની આ સંસ્થાનું કહેવું છે કે યુકેમાં એક સ્થળેથી મળી આવેલાં આ કૂતરાંની સંખ્યા અને તેમના જીવનની સ્થિતિ "કૌટુંબિક સ્થિતિને કારણે બેકાબૂ બની હતી." રેસ્ક્યૂ કરનારાઓ દ્વારા એક રૂમમાં કૂતરાંને ભરી રાખ્યાનું બતાવતી "આશ્ચર્યજનક" તસવીર સોશિયલ મીડિયા પર કરાઈ રહેલી કૉમેન્ટોમાં એઆઇ જનરેટેડ ગણાવાઈ રહી હતી, સંસ્થાએ જણાવ્યું કે આ વાત હકીકત નથી.
  • સંસ્થાએ કહ્યું કે આરએસપીસીએ સામે એક કરતાં વધુ પશુઓના કેસ સામે આવ્યા હોય તેવા કિસ્સામાં આખા ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં 2021થી 70 ટકાનો વધારો જોવા મળ્યો છે.

યુકેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક જ ઘરમાં 250 જેટલાં કૂતરાં ગોંધી રાખવામાં આવેલાં હોવાનું જાણવા મળ્યું છે. આરએસપીસીએએ જણાવ્યું કે, રેસ્ક્યૂ કરનારાઓને એક જ ઘરમાં રહેતાં 250 કરતાં વધુ પૂડલ-ક્રૉસ કૂતરાં મળી આવ્યાં છે. નોંધનીય છે કે પૂડલ એ કૂતરાની એક એવી પ્રજાતિ છે, જેના શરીર પર ચારેતરફ ઘેરા વાંકળિયા વાળ હોય છે. પશુ કલ્યાણ માટેની આ સંસ્થાનું કહેવું છે કે યુકેમાં એક સ્થળેથી મળી આવેલાં આ કૂતરાંની સંખ્યા અને તેમના જીવનની સ્થિતિ "કૌટુંબિક સ્થિતિને કારણે બેકાબૂ બની હતી.

More To Read

એક જ ઘરમાં 250 કૂતરાં કેમ રખાયાં હતાં, તેમની કેવી સ્થિતિ થઈ? | Teri Meri Bat | TeriMeriBat News