ભારતમાં કૉન્ડોમ મોંઘા થઈ જાય એવું કેમ લાગી રહ્યું છે?

By BBC GujaratiApril 3, 2026 at 12:00 AM0 views
ભારતમાં કૉન્ડોમ મોંઘા થઈ જાય એવું કેમ લાગી રહ્યું છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાન યુદ્ધની અસર કૉન્ડોમ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે.
  • કૉન્ડોમનાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં પેટ્રો-કેમિકલ પ્રોડક્ટ, એમોનિયા અને સિલિકૉન ઑઇલના પુરવઠામાં પેદા થયેલા અવરોધને કારણે હવે તેની કિંમતમાં વધારા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
  • તેની અસર છૂટક વેચાણ પર પણ જોવા મળી શકે છે.
  • ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં સૂત્રો પ્રમાણે, ભારતના આઠ હજાર કરોડ રૂપિયાથી વધુની ઇન્ડસ્ટ્રીના સપ્લાયર્સ તરફથી એવા પૂરતા સંકેત મળી રહ્યા છે કે એમોનિયાની કિંમતોમાં 40-50 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે સિલિકૉન ઑઇલની કિંમતો પણ વધી શકે છે.
  • ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "કોઈએ નહોતું વિચાર્યું કે આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ તકલીફ પડશે, કારણ કે કૉન્ડોમ હવે એક લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ બની ચૂક્યું છે અને તેના વેપારની લોકો પર અસર પડે છે." લેટેક્સને સ્ટેબલાઇઝ કરવા અને વધારાનાં પ્રોટીનને હઠાવવા માટે એમોનિયાનો ઉપયોગ કરાય છે.

ઈરાન યુદ્ધની અસર કૉન્ડોમ ઇન્ડસ્ટ્રી પર પણ પડી છે. કૉન્ડોમનાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતાં પેટ્રો-કેમિકલ પ્રોડક્ટ, એમોનિયા અને સિલિકૉન ઑઇલના પુરવઠામાં પેદા થયેલા અવરોધને કારણે હવે તેની કિંમતમાં વધારા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેની અસર છૂટક વેચાણ પર પણ જોવા મળી શકે છે. ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં સૂત્રો પ્રમાણે, ભારતના આઠ હજાર કરોડ રૂપિયાથી વધુની ઇન્ડસ્ટ્રીના સપ્લાયર્સ તરફથી એવા પૂરતા સંકેત મળી રહ્યા છે કે એમોનિયાની કિંમતોમાં 40-50 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે સિલિકૉન ઑઇલની કિંમતો પણ વધી શકે છે.

More To Read

ભારતમાં કૉન્ડોમ મોંઘા થઈ જાય એવું કેમ લાગી રહ્યું છે? | Teri Meri Bat | TeriMeriBat News