દુનિયાભરમાં કેમ ઝડપથી ઘટી રહ્યો છે જન્મદર? આ નવી આદતે વૈજ્ઞાનિકોની પણ ઊંઘ ઉડાડી દીધી!
By AbpMay 20, 2026 at 2:28 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચોંકાવનારો રિપોર્ટ દર્શાવે છે કે દુનિયાભરમાં જન્મદર ઘટવા પાછળ સ્માર્ટફોન અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ મુખ્ય કારણભૂત છે.",
- નિષ્ણાતો જણાવે છે કે સ્માર્ટફોનના કારણે યુવાનોની જીવનશૈલી બદલાઈ છે, જેનાથી રૂબરૂ મુલાકાતો અને અંગત સંબંધો ઓછા થયા છે.",
- ભારતમાં 30 વર્ષ પહેલાં મહિલા દીઠ સરેરાશ 3.4 બાળકો હતા, જે હવે ઘટીને 2.0 થઈ ગયા છે અને આ વૈશ્વિક
Falling Birth Rates:આજકાલ મોંઘવારી, કરિયર અને મોડા લગ્નને કારણે લોકો ઓછા બાળકો પેદા કરી રહ્યા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હાથમાં રહેલો સ્માર્ટફોન પણ આ માટે જવાબદાર હોઈ શકે? જી હા, તાજેતરમાં આવેલા એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં અને ભારતમાં પણ જે રીતે જન્મ દર (Birth Rate) ઝડપથી ઘટી રહ્યો છે, તેની પાછળ સ્માર્ટફોન અને હાઇ-સ્પીડ ઈન્ટરનેટ મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આખરે મોબાઈલ ફોન અને બાળકો પેદા કરવા વચ્ચે શું કનેક્શન છે અને દુનિયાભરના યુવાનો કેમ પેરેન્ટ્સ બનવાથી ડરી રહ્યા છે.
Was this story interesting?





