ગુજરાતીઓના ફેવરિટ રહેલા કૅનેડામાં જવાનું હવે લોકો કેમ બહુ ઓછું પસંદ કરે છે?
By BBC GujaratiApril 17, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજધાની દિલ્હીમાંની એક વિદેશી શિક્ષણ સલાહકાર સંસ્થામાં વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા સાથે બેસીને ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓનાં બ્રોશર વાંચી રહ્યા છે
- જોકે, અભ્યાસ માટે જે દેશ તેમની પસંદગીની યાદીમાં સૌથી મોખરે હતો, તેના વિશે હવે ભાગ્યે જ વિચાર થાય છે
- વિદ્યાર્થીઓને વિઝા અરજીઓ સહિતની પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ કરતી સલાહકાર સંસ્થાના સંચાલક શોભિત આનંદ કહે છે, "2023 સુધી અમારી મોટાભાગની અરજીઓ કૅનેડા માટે હતી
- તેમાં હવે લગભગ 80 ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું શોભિત આનંદ જણાવે છે
- તેઓ કહે છે કે, "લોકો હવે કૅનેડા જવા માટે અરજી કરવા ઇચ્છુક નથી
રાજધાની દિલ્હીમાંની એક વિદેશી શિક્ષણ સલાહકાર સંસ્થામાં વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા સાથે બેસીને ઇટાલી, જર્મની અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓનાં બ્રોશર વાંચી રહ્યા છે. જોકે, અભ્યાસ માટે જે દેશ તેમની પસંદગીની યાદીમાં સૌથી મોખરે હતો, તેના વિશે હવે ભાગ્યે જ વિચાર થાય છે. વિદ્યાર્થીઓને વિઝા અરજીઓ સહિતની પ્રક્રિયામાં આગળ વધવામાં મદદ કરતી સલાહકાર સંસ્થાના સંચાલક શોભિત આનંદ કહે છે, "2023 સુધી અમારી મોટાભાગની અરજીઓ કૅનેડા માટે હતી. " તેમાં હવે લગભગ 80 ટકા ઘટાડો જોવા મળ્યો હોવાનું શોભિત આનંદ જણાવે છે.
Was this story interesting?





