વિયેતનામ : આ ટચૂકડા દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો કેમ વધી રહ્યો છે?

By BBC GujaratiJuly 14, 2026 at 12:00 AM0 views
વિયેતનામ : આ ટચૂકડા દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો કેમ વધી રહ્યો છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • તાજેતરમાં વિયેતનામમાં એક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેમાં આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે.
  • આ ઘટના લાવા મોબાઇલ કંપનીની બિઝનેસ ટ્રિપ દરમિયાન બની હતી, જોકે 86 અન્ય લોકો સુરક્ષિત ભારત પરત ફર્યા છે.
  • આ દુર્ઘટના છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં વિયેતનામની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
  • ટૂર ઓપરેટરોના મતે, વિયેતનામ ભારતીયો માટે એક સસ્તું અને આકર્ષક સ્થળ બની ગયું છે, જે પરંપરાગત સ્થળો જેવા કે સિંગાપોર, થાઈલેન્ડ અને દુબઈથી અલગ વિકલ્પ પૂરો પાડે છે.
  • પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના અહેવાલ મુજબ, 2019માં 93,921 ભારતીય નાગરિકોએ વિયેતનામની મુલાકાત લીધી હતી, જે આંકડો 2024 સુધીમાં ચાર ગણો વધીને 3,98,673 પર પહોંચી ગયો છે.

વિયેતનામસ્થિત ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે, વિયેતનામમાં એક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. સરકારે મૃતકોના કુટુંબીજનો અને સંબંધીઓને જાણ કરી છે કે, જાન ગુમાવનારા પૈકીના ત્રણ વ્યક્તિ આંધ્ર પ્રદેશની હતી. જ્યારે બાકીના લોકો તામિલનાડુ સહિતનાં જુદાં-જુદાં રાજ્યોનાં હતાં. અકસ્માતનો ભોગ બનનારા પ્રવાસીઓને અન્ય લોકો સાથે લાવા મોબાઇલ કંપની દ્વારા બિઝનેસ ટ્રિપના ભાગરૂપે વિયેતનામ લઈ જવામાં આવ્યા હતા.

More To Read

વિયેતનામ : આ ટચૂકડા દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો કેમ વધી રહ્યો છે? | Teri Meri Bat | TeriMeriBat News