ભારત સહિત વિશ્વભર માટે રાતા સમુદ્રનો જળમાર્ગ મહત્ત્વપૂર્ણ કેમ?
By BBC GujaratiApril 4, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકા-ઇઝરાયલના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ ઊભો થયો છે.
- ઈરાનનું કહેવું છે કે ભારત જેવા મિત્રદેશો માટે આ જળમાર્ગ ખુલ્લો જ છે.
- આમ છતાં આ રસ્તા ઉપર અવરોધ ઊભો થવાને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે ઊર્જા સંકટ ઊભું થયું છે.
- વિશ્વની કુલ ઊર્જા જરૂરિયાતનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ દરરોજ અહીંથી પસાર થતું હતું.
- બીજી બાજુ, મધ્યપૂર્વ એશિયાનો તણાવ વકરી રહ્યો છે અને ઈરાને વધુ એક જળમાર્ગને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમેરિકા-ઇઝરાયલના હુમલા બાદ ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ એટલે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ ઊભો થયો છે. ઈરાનનું કહેવું છે કે ભારત જેવા મિત્રદેશો માટે આ જળમાર્ગ ખુલ્લો જ છે. આમ છતાં આ રસ્તા ઉપર અવરોધ ઊભો થવાને કારણે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે ઊર્જા સંકટ ઊભું થયું છે. વિશ્વની કુલ ઊર્જા જરૂરિયાતનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ દરરોજ અહીંથી પસાર થતું હતું.
Was this story interesting?





