'ધરતી પરનું નરક': ટ્રમ્પનાં નિવેદનો સામે ભારત કેમ કડક જવાબ નથી આપતું?
By BBC GujaratiApril 25, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શેર કરી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર ભારતને 'પૃથ્વી પરનું નરક' ગણાવતી વિવાદાસ્પદ પોસ્ટ.",
- ખંડન કર્યું ભારતના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની ટિપ્પણીઓને 'અજ્ઞાનભરી, અનુચિત અને નિમ્ન સ્તરની' ગણાવીને.",
- સમજાવે છે વિશ્લેષકો ભારતની સંયમિત પ્રતિક્રિયા પાછળ અમેરિકા સાથેની મુક્ત વેપાર નીતિની વાટાઘાટોને પ્રાધાન્ય આપવાનું કારણ.",
- ઉદ્દેશ્ય છે ટ્રમ્પની આ ટિપ્પણીઓનો અમેરિકાની આંતરિક રાજનીતિ અને આગામી મિડ-ટર્મ ચૂંટણીઓમાં તેમના મતદ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક એવી પોસ્ટ શેર કરી કે જેમાં ભારતને 'નરક જેવી જગ્યા' કહેવામાં આવી હતી. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓ મુદ્દે શેર કરાયેલી આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં ભારતે કહ્યું કે આ યોગ્ય નથી, અને બંને દેશોના મજબૂત સંબંધોને અનુરૂપ પણ નથી. હકીકતમાં તો અમેરિકામાં દક્ષિણપંથી રેડિયો હોસ્ટ માઇકલ સૅવેજે પોતાના રેડિયો ટૉક શોના એક એપિસોડમાં આવી ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે ગુરુવારે એ જ પોસ્ટને કોઈ ટિપ્પણી કર્યા વગર પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શેર કરી હતી.
Was this story interesting?





