એવું શું થયું કે દુનિયાભરના ધનિકોને ઈટાલી આકર્ષવા લાગ્યું?

By BBC GujaratiApril 27, 2026 at 12:00 AM3 views
એવું શું થયું કે દુનિયાભરના ધનિકોને ઈટાલી આકર્ષવા લાગ્યું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફ્રેન્ચ શ્રીમંતો અને અન્ય આંતરરાષ્ટ્રીય નિવાસીઓને આકર્ષવા માટે કર પ્રોત્સાહનો આપવા બદલ ફ્રેન્ચ સરકાર પહેલાંથી જ ઈટાલીની ટીકા કરી રહી છે, પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધથી અખાતી દેશોને નુકસાન થયું હોવાથી ઈટાલી ધનિકો માટે વધારે આકર્ષક સ્થળ બની ગયું છે
  • ચાર્લ્સ ડી ગોલ ઍરપૉર્ટ પર કૅફે ક્રીમ પીતાં રૉબર્ટ ભારપૂર્વક જણાવે છે કે ફ્રાન્સ છોડવાનું મુખ્ય કારણ ટેક્સ ન હતા
  • તેનું કારણ હતું ઈટાલીની સુંદરતા, 'બેલા વીટા' (સુંદર, સારું જીવન), ત્યાંની કળા અને સંગીત
  • ફ્રાન્સના રૉબર્ટ માટે રોમમાં ઘર ખરીદવાનું અને ઈટાલીમાં ટેક્સ ચૂકવતા નાગરિક બનવાનું, એ પૅકેજનો બહુ સારો હિસ્સો હતું, જે ઈટાલીએ તેમને આપ્યું હતું
  • એ પૅકેજ હેઠળ અત્યંત શ્રીમંત લોકો તેમની વિદેશી કમાણી ભલે ગમે તેટલી હોય, પણ દરેક વર્ષે એક નિશ્ચિત કર ચૂકવી શકે છે અને તેની સાથે બીજા પ્રકારની કરમુક્તિનો લાભ પણ લઈ શકે છે

ફ્રેન્ચ શ્રીમંતો અને અન્ય આંતરરાષ્ટ્રીય નિવાસીઓને આકર્ષવા માટે કર પ્રોત્સાહનો આપવા બદલ ફ્રેન્ચ સરકાર પહેલાંથી જ ઈટાલીની ટીકા કરી રહી છે, પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધથી અખાતી દેશોને નુકસાન થયું હોવાથી ઈટાલી ધનિકો માટે વધારે આકર્ષક સ્થળ બની ગયું છે. ચાર્લ્સ ડી ગોલ ઍરપૉર્ટ પર કૅફે ક્રીમ પીતાં રૉબર્ટ ભારપૂર્વક જણાવે છે કે ફ્રાન્સ છોડવાનું મુખ્ય કારણ ટેક્સ ન હતા. તેનું કારણ હતું ઈટાલીની સુંદરતા, 'બેલા વીટા' (સુંદર, સારું જીવન), ત્યાંની કળા અને સંગીત. ફ્રાન્સના રૉબર્ટ માટે રોમમાં ઘર ખરીદવાનું અને ઈટાલીમાં ટેક્સ ચૂકવતા નાગરિક બનવાનું, એ પૅકેજનો બહુ સારો હિસ્સો હતું, જે ઈટાલીએ તેમને આપ્યું હતું.

More To Read