આખું શહેર નારંગી રંગે કેમ રંગાઈ ગયું?

By BBC GujaratiApril 3, 2026 at 12:00 AM0 views
આખું શહેર નારંગી રંગે કેમ રંગાઈ ગયું?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આખું શહેર નારંગી રંગે રંગાઈ ગયું...
  • ના ના આ કોઈ કૅમેરા ઇફેક્ટ નથી પણ આ ગ્રીસના ક્રેટે આઇલેન્ડનો આખો વિસ્તાર ખરેખર નારંગી રંગનો થઈ ગયો હતો.
  • આફ્રિકન ખંડમાંથી આવતી ધૂળના કારણે આખો વિસ્તાર કંઈક આવો દેખાતો હતો.
  • હેરાક્લિઓન શહેર આખું ધુળની ચપેટમાં આવી ગયું હતું.
  • ઉત્તર આફ્રિકાના સહારાના રણમાંથી રેતી અને ધૂળના કણો ભારે પવનની સાથે ખેંચાઈને અહીં આવે છે ત્યારે આમ થાય છે, સ્થાનિક મીડિયા અનુસાર વિઝિબલિટી ઓછી થવાના કારણે અહીં આવતી કેટલીક ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવાની જરૂર પડી હતી.

આખું શહેર નારંગી રંગે રંગાઈ ગયું... ના ના આ કોઈ કૅમેરા ઇફેક્ટ નથી પણ આ ગ્રીસના ક્રેટે આઇલેન્ડનો આખો વિસ્તાર ખરેખર નારંગી રંગનો થઈ ગયો હતો. આફ્રિકન ખંડમાંથી આવતી ધૂળના કારણે આખો વિસ્તાર કંઈક આવો દેખાતો હતો. હેરાક્લિઓન શહેર આખું ધુળની ચપેટમાં આવી ગયું હતું.

More To Read

આખું શહેર નારંગી રંગે કેમ રંગાઈ ગયું? | Teri Meri Bat | TeriMeriBat News