ટ્રમ્પે ઈરાન સામેનો યુદ્ધવિરામ કેમ લંબાવ્યો, તેની પાછળ તેમની કઈ રણનીતિ છે?
By BBC GujaratiApril 22, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારો કરવાની ધમકી આપ્યાના કલાકોમાં જ અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ લંબાવ્યો, જે એક મોટો યૂ-ટર્ન છે.",
- પાકિસ્તાનના અનુરોધ પર યુદ્ધવિરામ લંબાવવાનો દાવો કરીને ટ્રમ્પે ઈરાની નેતૃત્વની નબળાઈ અને આંતરિક અવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા.",
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે અનિશ્ચિત સમય માટે યુદ્ધવિરામ વધારવાનો લીધેલો નિર્ણય, તેમના થોડા કલાકો અગાઉનાં નિવેદનોથી મોટો યૂ-ટર્ન માનવામાં આવે છે. આ ઘોષણા કરતાં થોડા જ કલાકો પહેલાં ટ્રમ્પે સીએનબીસી સાથે વાતચીતમાં કહ્યું હતું કે "મને આશા છે કે અમે (ઈરાન પર) બૉમ્બમારો કરીશું. " આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકાની સેના તેના માટે "સંપૂર્ણ રીતે તૈયાર" છે. ટ્રમ્પ આ પહેલાં પણ ઈરાનની અંદરના દરેક પુલ અને પાવર પ્લાન્ટ્સને ઉડાવી દેવાની ધમકી આપી ચૂક્યા છે.
Was this story interesting?





