'પત્નીના મૃતદેહને પ્રાણીઓને બાળી નાખવાની ભઠ્ઠીમાં સળગાવી દીધો', શું છે આખી ઘટના?

By BBC GujaratiMay 2, 2026 at 12:00 AM6 views
'પત્નીના મૃતદેહને પ્રાણીઓને બાળી નાખવાની ભઠ્ઠીમાં સળગાવી દીધો', શું છે આખી ઘટના?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • જાપાનના એક જાણીતા પ્રાણીસંગ્રહાલયના કર્મચારીએ પોતાની પત્નીના મૃતદેહને પ્રાણીઓ માટેની ભઠ્ઠીમાં સળગાવી દીધાની ચોંકાવનારી કબૂલાત કરી.",
  • આ કબૂલાત બાદ પોલીસે અશાહીયામા પ્રાણીસંગ્રહાલયમાં દરોડા પાડ્યા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી.",
  • કર્મચારીની પત્ની ગુમ થયાની ફરિયાદ તેની બહેનપણી

જાપાનમાં સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે દેશના એક જાણીતા પ્રાણીસંગ્રહાલયના કર્મચારીએ પોલીસને કહ્યું કે તેમણે તેમનાં પત્નીના મૃતદેહને પ્રાણીસંગ્રહાલયની ભઠ્ઠીમાં ફેંકી દીધો છે. આ પ્રાણીસંગ્રહાલય અશાહીયામા અશાહીકાવા શહેરમાં આવેલું છે અને ત્રણ અઠવાડિયાં માટે મેન્ટેનન્સ માટે બંધ રખાયું છે. બ્રેક બાદ જાપાનના ગોલ્ડન વીક હોલીડેઝ દરમિયાન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાવાનું હતું. જોકે, સ્થાનિક તંત્રે જણાવ્યું છે કે પ્રાણીસંગ્રહાલય આ મામલાની તપાસ ચાલુ છે ત્યારે શુક્રવાર સુધી બંધ રહેવાનું હતું.

More To Read

'પત્નીના મૃતદેહને પ્રાણીઓને બાળી નાખવાની ભઠ્ઠીમાં સળગાવી દીધો', શું છે આખી ઘટના? | Teri Meri Bat | TeriMeriBat News