શું અમેરિકા ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકશે? ટ્રમ્પની ખતરનાક ધમકી બાદ વ્હાઇટ હાઉસે કર્યો મોટો ખુલાસો
By AbpApril 7, 2026 at 8:51 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- white house iran nuclear denial:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'સભ્યતાનો નાશ' કરવાની ધમકી બાદ આખી દુનિયામાં એવો ડર ફેલાયો હતો કે શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરવાની તૈયારી કરી રહ્યું છે?
- જોકે, હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ' દ્વારા એક મોટું અને સત્તાવાર નિવેદન બહાર પાડીને આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
- વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન સામે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.
- વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, હાલમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
- આ માહોલ વચ્ચે મંગળવારે (7 એપ્રિલ, 2026) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઈરાનને સીધી ધમકી આપી હતી.
white house iran nuclear denial:મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'સભ્યતાનો નાશ' કરવાની ધમકી બાદ આખી દુનિયામાં એવો ડર ફેલાયો હતો કે શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરવાની તૈયારી કરી રહ્યું છે? જોકે, હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ' દ્વારા એક મોટું અને સત્તાવાર નિવેદન બહાર પાડીને આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન સામે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી. વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, હાલમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Was this story interesting?





