સંતાન માટે 12 વર્ષ પ્રયાસ કર્યા પછી મહિલાએ એક સાથે 5 બાળકોને જન્મ આપ્યો
By BBC GujaratiMay 9, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક ઘટના: ઇથિયોપિયામાં 12 વર્ષની લાંબી રાહ જોયા બાદ એક મહિલાએ એકસાથે પાંચ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો.",
- દુર્લભ ચમત્કાર: 35 વર્ષીય બેડ્રીયા ઍડમ કુદરતી રીતે ગર્ભવતી બન્યા, જે 5.5 કરોડમાંથી માત્ર એક જ કેસમાં શક્ય બને છે.",
- ખુશીનો પાર નથી: સંતાન ન હોવાથી 12 વર્ષ સુધી પીડા ભોગવનાર બેડ્રીયા હવે ચાર પુત્રો અને એક પુત્રીની માતા બનીને અત્યંત ખુશ છે.",
- આર્થિક પડકાર: ગરીબ ખેડૂત દંપતી ભ
ઇથિયોપિયામાં એક મહિલાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષ સુધી પ્રયાસ કર્યા પછી એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો છે, જે એક દુર્લભ ઘટના છે. બેડ્રીયા ઍડમ નામની મહિલાએ જણાવ્યું કે તેમને "એક સાથે પાંચ બાળકો"ના જન્મથી "તેઓ અને તેમના પતિ ખુશખુશાલ" છે. 35 વર્ષીય મહિલાએ ચાર છોકરા અને એક છોકરીને જન્મ આપ્યો છે અને પાંચેય "એકદમ તંદુરસ્ત" છે એવું હિવોટ ફાના સ્પેશિયલાઇઝ્ડ હૉસ્પિટલે જણાવ્યું છે. મહિલાએ બીબીસીને જણાવ્યું કે "હું મારી ખુશી શબ્દોમાં વર્ણવી શકતી નથી.
Was this story interesting?





