સોનાની ખાણમાંથી શ્રમિકનું રૅસ્ક્યૂ
By BBC GujaratiApril 13, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મેક્સિકોની સોનાની ખાણમાં 42 વર્ષીય ફ્રાન્સિસ્કો નાજેરા 14 દિવસ સુધી લગભગ 950 ફૂટ નીચે ગળાડૂબ પાણીમાં ફસાયા હતા.",
- મેક્સિકોની સેનાએ હિંમત ન હારનાર ફ્રાન્સિસ્કો નાજેરાને ખાણનો પાળો તૂટવાને કારણે ફસાયા બાદ સફળતાપૂર્વક બચાવી લીધા.",
- સિનાલોઆ રાજ્યની સોનાની ખાણમાં પાળો તૂટવાની ભયાનક દુર્
42 વર્ષીય ફ્રાન્સિસ્કો નાજેરા નામના આ કામદાર છેલ્લા 14 દિવસથી ઉત્તર મેક્સીકાના રાજ્ય સિનાલોઆની સોનાની ખાણમાં ફસાયેલા હતા. આ ખાણનો એક પાળો તૂટી પડતાં તે જમીનથી લગભગ સાડા નવસો ફૂટ નીચે ફસાયા હતા. મૅક્સિકોની સેનાએ ફ્રાન્સિસ્કોને ગળાડૂબ પાણી વચ્ચેથી બચાવ્યા હતા. બચાવકર્તાઓનું કહેવું છે કે ફ્રાન્સિસ્કો 14 દિવસ સુધી હિંમત હાર્યા નહોતા.
Was this story interesting?





