વિશ્વયુદ્ધના એંધાણ! ઈરાન સાથેનું યુદ્ધવિરામ ગમે ત્યારે ખતમ થઈ શકે છે, નેતન્યાહૂની ચેતવણથી વિશ્વમાં ફફડાટ
By AbpApril 13, 2026 at 6:55 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ ગમે ત્યારે સમાપ્ત થઈ શકે છે, જેનાથી પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધનો ભય ઘેરાયો છે.",
- નેતન્યાહૂએ ઈરાનના પરમાણુ મથકોને નાઝી અત્યાચાર કેમ્પો સાથે સરખાવી, ટ્રમ્પની હોર્મુઝની ખાડી પરની નાકાબંધીને સંપૂર્ણ સમર્થન આપ્યું.",
- અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે નેતન્યાહૂને ખાતરી આપી કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનમાંથી તમામ સંવર્
Netanyahu Iran ceasefire:પશ્ચિમ એશિયામાં ફરી એકવાર મોટા યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ (સીઝફાયર) હવે ગમે ત્યારે પૂરો થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ખાડી પર નૌકા નાકાબંધી લગાવવાના નિર્ણયને ઈઝરાયલે ખુલ્લું સમર્થન આપ્યું છે. બીજી બાજુ, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ ગયા બાદ, ઈરાને પણ પોતાની શરતો સાથે 2જા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે.
Was this story interesting?





