ક્રૂડઑઇલના ભાવો આટલા ઓછા થયા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટતા કેમ નથી?

By BBC GujaratiJune 29, 2026
ક્રૂડઑઇલના ભાવો આટલા ઓછા થયા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટતા કેમ નથી?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ઑઇલના ભાવ ફરી ઈરાન યુદ્ધ શરૂ થયું, તે પૂર્વેના સ્તરે પહોંચી ગયા છે અને એવું મનાઈ રહ્યું છે કે, તેના કારણે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઑઇલના આયાતકર્તા દેશ એવા ભારતને મોટાપાયે આર્થિક રાહત પહોંચી શકે છે.
  • ગત ગુરુવારના રોજ વૈશ્વિક બૅન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ થોડા સમય માટે ઘટીને72.48 ડૉલર પ્રતિ બેરલની નીચે ગયું હતું.આ સ્તર અમેરિકા તથા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, તેના આગલા દિવસે - 28મી ફેબ્રુઆરીના રોજ નોંધાયેલા સ્તરને સમાન હતું.
  • ઑઇલની કિંમતો શુક્રવારે વધુ ગગડીને 72.60 ડૉલર પ્રતિ બેરલ નોંધાઈ હતી.
  • ઈરાનની જવાબી કાર્યવાહીને કારણે તેમજ વિશ્વના ઑઇલ અને ગૅસ પુરવઠા માટે મહત્ત્વના દરિયાઈ માર્ગ એવા સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થઈ જવાને કારણે છેલ્લા ચાર મહિના દરમિયાન ઊર્જાની કિંમતોમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે.
  • 17મી જૂનના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા, ત્યારથી ક્રૂડ ઑઇલના ભાવ સતત નીચે જઈ રહ્યા છે અને બજારના નિષ્ણાતો આવનારા દિવસોમાં ભાવ હજુયે ગગડવાની આગાહી કરી રહ્યા છે.

ઑઇલના ભાવ ફરી ઈરાન યુદ્ધ શરૂ થયું, તે પૂર્વેના સ્તરે પહોંચી ગયા છે અને એવું મનાઈ રહ્યું છે કે, તેના કારણે વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઑઇલના આયાતકર્તા દેશ એવા ભારતને મોટાપાયે આર્થિક રાહત પહોંચી શકે છે. ગત ગુરુવારના રોજ વૈશ્વિક બૅન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ થોડા સમય માટે ઘટીને72. 48 ડૉલર પ્રતિ બેરલની નીચે ગયું હતું. આ સ્તર અમેરિકા તથા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, તેના આગલા દિવસે - 28મી ફેબ્રુઆરીના રોજ નોંધાયેલા સ્તરને સમાન હતું.

More To Read

ક્રૂડઑઇલના ભાવો આટલા ઓછા થયા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટતા કેમ નથી? | Teri Meri Bat | TeriMeriBat News