‘ગાઝામાં એક બાળક ન બચે’, ભારતીય જસ્ટિસનો અહેવાલ ઇઝરાયલ માનવા કેમ તૈયાર નથી?
By BBC GujaratiJuly 5, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- "ઘણા લોકો સવાલ કરે છે કે, તમે અહેવાલ તૈયાર કરતી વખતે ઇઝરાયલના સૈનિકો સાથે શા માટે વાત ન કરી?
- ઇઝરાયલી સૈનિકો માત્ર અમારી સમક્ષ નહીં, બલ્કે સમગ્ર વિશ્વ સમક્ષ બોલ્યા છે.
- તેમણે પોતે જ બાળકને મારી નાખીને તે બદલ ગર્વ અનુભવતો વિડિયો બનાવ્યો હતો." આ શબ્દો છે, પ્રખ્યાત ભારતીય જ્યુરિસ્ટ અને ઓડિશા હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એસ.
- મુરલીધરના, જેમણે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી)ના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચના અધ્યક્ષ તરીકે ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી અંગે એક સીમાચિહ્નરૂપ અહેવાલ રજૂ કર્યો હતો.
- અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇઝરાયલે ઇરાદાપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ગાઝાનાં પેલેસ્ટિનિયન બાળકોને નિશાન બનાવ્યાં છે.
"ઘણા લોકો સવાલ કરે છે કે, તમે અહેવાલ તૈયાર કરતી વખતે ઇઝરાયલના સૈનિકો સાથે શા માટે વાત ન કરી? ઇઝરાયલી સૈનિકો માત્ર અમારી સમક્ષ નહીં, બલ્કે સમગ્ર વિશ્વ સમક્ષ બોલ્યા છે. તેમણે પોતે જ બાળકને મારી નાખીને તે બદલ ગર્વ અનુભવતો વિડિયો બનાવ્યો હતો. " આ શબ્દો છે, પ્રખ્યાત ભારતીય જ્યુરિસ્ટ અને ઓડિશા હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ એસ.
Was this story interesting?





