પેલેસ્ટાઇનનાં બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું?

By BBC GujaratiJuly 5, 2026
પેલેસ્ટાઇનનાં બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • પેલેસ્ટાઇનનાં બાળકો પર થઈ રહેલી 'હિંસા' મુદ્દે સંયુક્ત રાષ્ટ્રએ તપાસ હાથ ધરી હતી.
  • આ તપાસ આયોગના અધ્યક્ષ જસ્ટિસ એસ.
  • મુરલીધર સાથે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિતે વાતચીત કરીને એ જાણવા પ્રયાસ કર્યો છે કે, તપાસમાં શું બહાર આવ્યું છે.
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

પેલેસ્ટાઇનનાં બાળકો પર થઈ રહેલી 'હિંસા' મુદ્દે સંયુક્ત રાષ્ટ્રએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ આયોગના અધ્યક્ષ જસ્ટિસ એસ. મુરલીધર સાથે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિતે વાતચીત કરીને એ જાણવા પ્રયાસ કર્યો છે કે, તપાસમાં શું બહાર આવ્યું છે. ©2026 BBC.

More To Read

પેલેસ્ટાઇનનાં બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું? | Teri Meri Bat | TeriMeriBat News