ગુજરાત : એક ફોન કૉલે બાંગ્લાદેશી કાજલ અને આણંદના તરુણની પ્રેમકહાણી કેવી રીતે બદલી નાખી?
By BBC GujaratiJune 29, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- કહેવાય છે કે પ્રેમ કોઈ બંધન કે સરહદ જોતો નથી.
- પરંતુ આણંદના લાંભવેલમાં રહેતા તરુણ પટેલના જીવનમાં 'સરહદ' જ તેમની દુશ્મન બની ગઈ છે.
- બાંગ્લાદેશની યુવતી સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયેલા તરુણ હવે પોતના પરિવારને વેરવિખેર થતાં બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
- એક દાયકા જૂના સરહદ પારની બાંગ્લાદેશની યુવતી સાથેનાં પ્રેમલગ્નને કારણે એક પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
- એક બાંગ્લાદેશી મહિલા 'ગેરકાયદેસર' રીતે ભારતમાં પ્રવેશી હોવાનો દાવો કરીને સરકારી અધિકારીઓ હવે તેને 'દેશનિકાલ' કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.
કહેવાય છે કે પ્રેમ કોઈ બંધન કે સરહદ જોતો નથી. પરંતુ આણંદના લાંભવેલમાં રહેતા તરુણ પટેલના જીવનમાં 'સરહદ' જ તેમની દુશ્મન બની ગઈ છે. બાંગ્લાદેશની યુવતી સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયેલા તરુણ હવે પોતના પરિવારને વેરવિખેર થતાં બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એક દાયકા જૂના સરહદ પારની બાંગ્લાદેશની યુવતી સાથેનાં પ્રેમલગ્નને કારણે એક પરિવાર કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
Was this story interesting?





