ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આ બેઠકની ટીકા કેમ થઈ?
By BBC GujaratiMay 18, 2026

Photo: BBC Gujarati
ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની આ બેઠક ટીકાનું કારણ બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલની તેમની ચીનની મુલાકાત દરમિયાન બીજિંગના ગ્રેટ હૉલ ઑપ ધ પીપલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરી હતી, એમાં એક પણ મહિલા અધિકારી નહોતાં. આ મીટિંગના જે ફૂટેજ મીડિયામાં આવ્યા છે અને એમાં આ બેઠકમાં તમામ પુરુષ અધિકારીઓ જ દેખાય છે. રાજકીય વિશ્લેષકોનું એના પર ધ્યાન ગયા બાદ એના અહેવાલ મીડિયામાં આવ્યા અને આ બેઠક અંગે ટીકા થઈ છે.
Was this story interesting?





.webp)