ટ્રમ્પના માનમાં ચીનમાં યોજાયો ભવ્ય ભોજન સમારંભ
By BBC GujaratiMay 16, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ચીનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં રાજધાની બેઇજિંગમાં ગોલ્ડન રૂમની અંદર થયો, ગ્રેટ હૉલ ઑફ ધ પીપલની અંદર ભોજન સમારંભ યોજાયો હતો
ચીનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં રાજધાની બેઇજિંગમાં ગોલ્ડન રૂમની અંદર થયો, ગ્રેટ હૉલ ઑફ ધ પીપલની અંદર ભોજન સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે આ ભોજન સમારંભમાં અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેઠ, વ્હાઇટ હાઉસના ડૅપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલર અને આગેવાન ટેક કંપનીઓના પ્રતિનિધિઓ જેમ કે ટેસ્લાના ઇલોન મસ્ક અને ઍપલના ટીમ કુક સહિતના અગ્રણીઓએ હાજરી આપી. ©2026 BBC. બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.
Was this story interesting?




.webp)
