ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
By AbpMay 11, 2026

Photo: Abp
US rejects Iran peace offer:પશ્ચિમ એશિયા (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા તણાવનો અંત આવવાની આશા હવે લગભગ ખતમ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મૂકવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવને સીધો જ ફગાવી દીધો છે. ઈરાને યુદ્ધના નુકસાનનું વળતર અને આર્થિક પ્રતિબંધો હટાવવા જેવી શરતો રાખી હતી, જેને અમેરિકાએ માન્ય રાખી નથી. આ નિર્ણયની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી છે અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) ની નાકાબંધીના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
Was this story interesting?





.webp)