ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના

By Abp
ડૉનાલ્ડ ટ્રમ્પ મસ્ક, ટિમ કૂક અને અનેક અબજોપતિઓ સાથે ચીન પહોંચશે, અનેક મોટા કરાર થવાની સંભાવના

Photo: Abp

AI Key Highlights
  • Donald trump china visit :ઈરાન યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાત્રે ચીન માટે રવાના થયા

Donald trump china visit :ઈરાન યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાત્રે ચીન માટે રવાના થયા. ટ્રમ્પ 13 થી 15 મે સુધી બેઇજિંગમાં રહેશે. 2017 પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે. અહેવાલો અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ટ્રમ્પ ગુરુવાર અને શુક્રવારે અલગ-અલગ વાટાઘાટો કરશે.

More To Read