દુ:ખના 10 દિવસ : સત્તા માટે 100 વર્ષ પહેલાં લડાયેલું એ યુદ્ધ જેમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા

By BBC GujaratiMay 13, 2026
દુ:ખના 10 દિવસ : સત્તા માટે 100 વર્ષ પહેલાં લડાયેલું એ યુદ્ધ જેમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા

Photo: BBC Gujarati

AI Key Highlights
  • આશરે એકાદ સૈકા પહેલાં થયેલી મેક્સિકન ક્રાંતિએ મેક્સિકોનો નકશો બદલી નાખ્યો હતો

આશરે એકાદ સૈકા પહેલાં થયેલી મેક્સિકન ક્રાંતિએ મેક્સિકોનો નકશો બદલી નાખ્યો હતો. આ વાત છે 1910-1917ની વચ્ચેની જ્યારે મેક્સિકોમાં સત્તા પર જનરલ પોર્ફિરિયો ડાયઝ હતા અને તેઓ પોતાનું શાસન ટકાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ તેમની નીતિઓની સામે વિરોધ શરૂ થયો. સત્તા વિરુદ્ધનો આ સંઘર્ષ અંતે "વાસ્તવિક ક્રાંતિ" માટે લડી રહેલાં જૂથો વચ્ચેના ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો હતો.

More To Read