પાકિસ્તાનમાં 500 કિલો ગર્ભનાળ પકડાઈ, આ અંગની કિંમત શું છે અને કોણ ખરીદે છે?

By BBC GujaratiJuly 1, 2026
પાકિસ્તાનમાં 500 કિલો ગર્ભનાળ પકડાઈ, આ અંગની કિંમત શું છે અને કોણ ખરીદે છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ)એ દાવો કર્યો છે કે, તેણે ઇસ્લામાબાદમાં હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં 500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા (ગર્ભનાળ અથવા તો મેલી, ઓર)નો જથ્થો જપ્ત કર્યો હતો.
  • આ પ્રકારના આ પ્રથમ ઑપરેશનમાં તેણે માનવ અંગોના ગેરકાયદે વેચાણમાં સંડોવણી બદલ ચીનના ત્રણ નાગરિકો સહિત કુલ પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી.
  • પ્લેસેન્ટા એવું અંગ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં બને છે અને તે નાળ દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે જોડાયેલું હોય છે.
  • પ્લેસેન્ટા શિશુને ઑક્સિજન તથા પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને તે શિશુના રક્તમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે.
  • એફઆઇએ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પ્રમાણે, પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ કથિત મિલીભગતથી માનવ પ્લેસેન્ટાને 'ઘેટાંનાં પ્લેસેન્ટા' ગણાવીને વ્યાવસાયિક હેતુ માટે વિદેશ મોકલતાં હતાં.

પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ)એ દાવો કર્યો છે કે, તેણે ઇસ્લામાબાદમાં હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં 500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા (ગર્ભનાળ અથવા તો મેલી, ઓર)નો જથ્થો જપ્ત કર્યો હતો. આ પ્રકારના આ પ્રથમ ઑપરેશનમાં તેણે માનવ અંગોના ગેરકાયદે વેચાણમાં સંડોવણી બદલ ચીનના ત્રણ નાગરિકો સહિત કુલ પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્લેસેન્ટા એવું અંગ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં બને છે અને તે નાળ દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે જોડાયેલું હોય છે. પ્લેસેન્ટા શિશુને ઑક્સિજન તથા પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને તે શિશુના રક્તમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે.

More To Read

પાકિસ્તાનમાં 500 કિલો ગર્ભનાળ પકડાઈ, આ અંગની કિંમત શું છે અને કોણ ખરીદે છે? | Teri Meri Bat | TeriMeriBat News