ફ્રાન્સ : ઘેટાં-બકરાં પર યૌન હુમલો કરવાના આરોપમાં અફઘાન નાગરિકને 30 મહિનાની જેલની સજા, કેવી રીતે ઝડપાયો?
By BBC GujaratiJune 28, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન યુવાનને ઘેટાં અને બકરીના જાતીય શોષણના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે.
- બીબીસી પશ્તો અનુસાર ફ્રાન્સના મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ગયા સોમવારે ફ્રાન્સના ઍક્સ-એ-પ્રોવેન્સ શહેરની અદાલતે જેલની સજા પૂરી થયા બાદ યુવાનને દેશનિકાલનો આદેશ આપ્યો છે.
- બીબીસી પશ્તોએ ફ્રાન્સના મીડિયા રિપોર્ટ્સને ટાંકતા જણાવ્યું છે કે આ ઘટના ફ્રાન્સાના માર્સે શહેર નજીક પશુઓ માટે બનેલા શેલ્ટરમાં બની હતી.
- આ ઉપરાંત કોર્ટે અધિકારીઓને જાતીય સતામણી માટે દોષિત ઠરેલા યુવાનનું નામ જાતીય અને હિંસક અપરાધના દોષિતોની યાદીમાં ઉમેરવાનો આદેશ આપ્યો છે.
- ફ્રાન્સના મીડિયા અનુસાર, ઘેટાં અને બકરાં સાથે આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે જાતીય હિંસાની આ ઘટનાઓ બની હતી.
ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન યુવાનને ઘેટાં અને બકરીના જાતીય શોષણના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. બીબીસી પશ્તો અનુસાર ફ્રાન્સના મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ગયા સોમવારે ફ્રાન્સના ઍક્સ-એ-પ્રોવેન્સ શહેરની અદાલતે જેલની સજા પૂરી થયા બાદ યુવાનને દેશનિકાલનો આદેશ આપ્યો છે. બીબીસી પશ્તોએ ફ્રાન્સના મીડિયા રિપોર્ટ્સને ટાંકતા જણાવ્યું છે કે આ ઘટના ફ્રાન્સાના માર્સે શહેર નજીક પશુઓ માટે બનેલા શેલ્ટરમાં બની હતી. આ ઉપરાંત કોર્ટે અધિકારીઓને જાતીય સતામણી માટે દોષિત ઠરેલા યુવાનનું નામ જાતીય અને હિંસક અપરાધના દોષિતોની યાદીમાં ઉમેરવાનો આદેશ આપ્યો છે.
Was this story interesting?





