‘મારા 18 દિવસના દીકરાને કારણે હું બચી ગઈ’, એ ભાવનાત્મક ક્ષણ જ્યારે વેનેઝુએલામાં માતા-પુત્રને બચાવાયાં

By BBC Gujarati
‘મારા 18 દિવસના દીકરાને કારણે હું બચી ગઈ’, એ ભાવનાત્મક ક્ષણ જ્યારે વેનેઝુએલામાં માતા-પુત્રને બચાવાયાં

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વેનેઝુએલામાં નાશ પામેલા ઘરના કાટમાળમાંથી પોતાના 18 દિવસના બાળક સાથે બહાર કાઢવામાં આવેલી એક માતાએ બીબીસીને જણાવ્યું કે કેવી રીતે તેના નવજાતે તેને બચવામાં મદદ કરી.
  • ડાયના પેટિનોએ કહ્યું કે તેમના પુત્ર જુઆન ડૅવિડે તેમને "જાગતા રહેવા અને સતર્ક રહેવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી." તેમણે કહ્યું, "જ્યાં સુધી તે જીવતો હતો ત્યાં સુધી મારે પણ જીવવાનું હતું.
  • તે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં તેની ખાતરી કરવા હું તેના નાકને સ્પર્શ કરતી રહી." બચાવ કામગીરીનો વીડિયો વિશ્વભરમાં શૅર કરવામાં આવ્યો છે અને જુઆન ડૅવિડ વેનેઝુએલામાં આશાનું પ્રતીક બની ગયા છે.
  • વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપથી ભારે તબાહી સર્જાઇ હતી, જેમાં ઓછામાં ઓછા 1700 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી રહી છે.
  • મૃત્યુઆંક વધી શકે છે.

વેનેઝુએલામાં નાશ પામેલા ઘરના કાટમાળમાંથી પોતાના 18 દિવસના બાળક સાથે બહાર કાઢવામાં આવેલી એક માતાએ બીબીસીને જણાવ્યું કે કેવી રીતે તેના નવજાતે તેને બચવામાં મદદ કરી. ડાયના પેટિનોએ કહ્યું કે તેમના પુત્ર જુઆન ડૅવિડે તેમને "જાગતા રહેવા અને સતર્ક રહેવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. " તેમણે કહ્યું, "જ્યાં સુધી તે જીવતો હતો ત્યાં સુધી મારે પણ જીવવાનું હતું. તે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં તેની ખાતરી કરવા હું તેના નાકને સ્પર્શ કરતી રહી.

More To Read