યુરોપમાં ગરમીના કારણે '1,300 લોકોનાં મોત થયાં', જર્મનીનું તાપમાન રેકૉર્ડ 41.7C સુધી નોંધાયું
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના વડાના મતે, ઉનાળાની શરૂઆતમાં ભયાનક ગરમીની લહેર યુરોપમાં સેંકડો મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે.
- રવિવારે સમગ્ર યુરોપમાં તાપમાનના રેકૉર્ડ ફરી તૂટી ગયા હતા.
- જેમાં જર્મની, પોલૅન્ડ અને ચેક રિપબ્લિક સામેલ છે તેનું કારણ છે ભીષણ ગરમી પૂર્વ તરફ આગળ વધતી રહી હતી.
- ઍક્સ પરની એક પોસ્ટમાં, ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે 21 જૂન સુધીમાં યુરોપમાં ઊંચા તાપમાનને કારણે 1300થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.
- તેમણે કહ્યું "હીટ સ્ટ્રેસને ઘણીવાર 'સાયલેન્ટ કિલર' પણ કહેવામાં આવે છે અને યુરોપમાં આવેલાં ઘરો, ઑફિસો અને શાળાઓ આ તાપમાનને અનુરૂપ બનાવવામાં આવ્યાં નથી" રવિવારે સવારે ફ્રાન્સના રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારથી અત્યાર સુધીમાં દેશમાં અંદાજે એક હજારથી વધુ લોકોનાં મોત થયાં છે, જે સામાન્ય કરતાં વધારે છે.
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના વડાના મતે, ઉનાળાની શરૂઆતમાં ભયાનક ગરમીની લહેર યુરોપમાં સેંકડો મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે. રવિવારે સમગ્ર યુરોપમાં તાપમાનના રેકૉર્ડ ફરી તૂટી ગયા હતા. જેમાં જર્મની, પોલૅન્ડ અને ચેક રિપબ્લિક સામેલ છે તેનું કારણ છે ભીષણ ગરમી પૂર્વ તરફ આગળ વધતી રહી હતી. ઍક્સ પરની એક પોસ્ટમાં, ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે 21 જૂન સુધીમાં યુરોપમાં ઊંચા તાપમાનને કારણે 1300થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.
Was this story interesting?





