સ્વામિનારાયણ-ઍફિલ ટાવર વિવાદ બાદ કોણે રાજીનામું આપ્યું?
By BBC GujaratiOctober 1, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા ઐતિહાસિક એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEના CEO પેટ્રિક બાંકરો રૂવો વર્ષના અંતે પદ પરથી રાજીનામું આપશે.
- સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ સંસ્થા BAPSના આશરે સો સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પરથી હટાવીને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓ ગોઠવાયા હોવાનો વિવાદ થયો હતો.
- યુનિયનના જણાવ્યા મુજબ મહિલાઓને સ્થળ છોડવા કહેવાયું હતું, જેને પગલે વિરોધ અને તપાસ શરૂ થઈ હતી.
- આંતરિક તપાસમાં કાર્ય પ્રણાલીની ખામીઓ સામે આવ્યા બાદ મેનેજમેન્ટે માફી માંગી હતી.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા ઐતિહાસિક એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEના CEO પેટ્રિક બાંકરો રૂવો વર્ષના અંતે પદ પરથી રાજીનામું આપશે. સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ સંસ્થા BAPSના આશરે સો સભ્યોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પરથી હટાવીને તેમના સ્થાને પુરુષ કર્મચારીઓ ગોઠવાયા હોવાનો વિવાદ થયો હતો. યુનિયનના જણાવ્યા મુજબ મહિલાઓને સ્થળ છોડવા કહેવાયું હતું, જેને પગલે વિરોધ અને તપાસ શરૂ થઈ હતી. આંતરિક તપાસમાં કાર્ય પ્રણાલીની ખામીઓ સામે આવ્યા બાદ મેનેજમેન્ટે માફી માંગી હતી.
Was this story interesting?





