'18 મહિનામાં આ પ્રકારની તમામ નોકરી સમાપ્ત કરી દેશે AI', માઈક્રોસોફ્ટના AI હેડની મોટી ચેતવણી
By AbpMay 18, 2026

Photo: Abp
AI Key Highlights
- ચોંકાવનારી આગાહી: માઈક્રોસોફ્ટના AI હેડ મુસ્તફા સુલેમાને જણાવ્યું કે આગામી 12-18 મહિનામાં AI મોટાભાગની વ્હાઇટ-કોલર ઓફિસ જોબ્સ સમાપ્ત કરી દેશે.
અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના AI વડા મુસ્તફા સુલેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઈને ગંભીર ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આગામી 12 થી 18 મહિનામાં AI મોટાભાગની વ્હાઇટ-કોલર એટલે કે ઓફિસ જોબ ઓટોમેટ કરી શકે છે. તેમના મતે, આ ફેરફાર દાયકાઓમાં ઓફિસમાં કરવામાં આવતી નોકરીઓની દુનિયા માટે સૌથી મોટો આંચકો સાબિત થઈ શકે છે. AI માનવોના સ્તર સુધી પહોંચી રહ્યું છે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુલેમાને કહ્યું હતું કે AI સિસ્ટમ્સ હવે મોટાભાગના વ્યાવસાયિક કાર્યોમાં માનવ સ્તરના પ્રદર્શનની નજીક પહોંચી રહી છે.
Was this story interesting?

.webp)



