Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું પણ થઈ ગયું સસ્તું, ચેક કરી લો લેટેસ્ટ કિંમત
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- Gold and Silver Price:બુધવારે ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે
Gold and Silver Price:બુધવારે ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એક તરફ આજે ચાંદીના ભાવમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સોનાના ભાવ પણ લગભગ 0. 50 ટકાના ઘટાડા પછી લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે.
Was this story interesting?





