Gold-Silver Rate: ટ્રમ્પે આપ્યું એવું અલ્ટીમેટમ કે સોનામાં બોલી ગયો મોટો કડાકો, જાણો તમારા શહેરનો ભાવ
By AbpMay 18, 2026

Photo: Abp
AI Key Highlights
- મોટો કડાકો બોલ્યો: આજે 18 મેના રોજ ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.
Gold-Silver Rate:આજે 18 મેના રોજ ભારતીય ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ વધઘટનો દોર ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ધમકી, મિડલ-ઈસ્ટમાં તણાવ અને યુદ્ધ ન અટકવાની આશંકા વચ્ચે આજે ઘરેલું વાયદા બજાર (MCX) પર બંને ધાતુઓ લાલ નિશાનમાં (ઘટાડા સાથે) ખૂલી છે. આંતરરાષ્ટ્રીય બજારો (Comex)માં આજે સોનું 1% થી વધુ અને ચાંદી લગભગ 2.
Was this story interesting?





