SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

By AbpSeptember 30, 2026 at 12:13 PM
SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • SBI ATM rules change:જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બચત ખાતું કે પગાર ખાતું (Salary Account) છે, તો તમારા માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે.
  • દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક આવતીકાલ એટલે કે 1 ઓક્ટોબર, 2026 થી પોતાના એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
  • નવા નિયમો લાગુ થવાથી નિયમિતપણે રોકડ ઉપાડ કરતા અને અન્ય બેંકોના એટીએમ મશીનનો ઉપયોગ કરતા ખાતાધારકોના માસિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.
  • બેંકે બેઝિક સેવિંગ્સ ખાતા તેમજ સેલરી ખાતાધારકો બંને માટે ચાર્જ અને વ્યવહારની મર્યાદામાં સંશોધન કર્યું છે.
  • BSBD (બેઝિક સેવિંગ્સ) ખાતાધારકો માટે નવા નિયમો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, 1 ઓક્ટોબર, 2026 થી બેંકની શાખાઓ મારફતે ખોલવામાં આવેલા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ પર નવું સર્વિસ ચાર્જ માળખું લાગુ થશે.

SBI ATM rules change:જો તમારું સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં બચત ખાતું કે પગાર ખાતું (Salary Account) છે, તો તમારા માટે આ અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક આવતીકાલ એટલે કે 1 ઓક્ટોબર, 2026 થી પોતાના એટીએમ (ATM) ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમો લાગુ થવાથી નિયમિતપણે રોકડ ઉપાડ કરતા અને અન્ય બેંકોના એટીએમ મશીનનો ઉપયોગ કરતા ખાતાધારકોના માસિક ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. બેંકે બેઝિક સેવિંગ્સ ખાતા તેમજ સેલરી ખાતાધારકો બંને માટે ચાર્જ અને વ્યવહારની મર્યાદામાં સંશોધન કર્યું છે.

More To Read