સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં થશે શરૂ, જાણો રૂટ અને સ્ટોપેજ સહિત તમામ માહિતી
By indian expressSeptember 30, 2026 at 3:02 PM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સુરત અને ઉદયપુર વચ્ચે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે.
- આ હાઈ-સ્પીડ ટ્રેનના રૂટ, સમયપત્રક, કયા સ્ટેશનો પર સ્ટોપેજ મળશે અને તમામ વિગતો અહીં વિસ્તારથી જાણો.
- સુરત-ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસનો રૂટ અને સમય Photograph: (Western Railway/Photo enhanced with AI) આ ટ્રેન સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે.
- રેલવેના જણાવ્યા અનુસાર આ મુસાફરીમાં લગભગ 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.
- ટ્રેનની ઉદ્ઘાટન યાત્રા 2 ઓક્ટોબર, 2026ના રોજ નિર્ધારિત છે, જે સુરતથી ટ્રેન નંબર 09103 તરીકે રવાના થશે.
સુરત અને ઉદયપુર વચ્ચે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. આ હાઈ-સ્પીડ ટ્રેનના રૂટ, સમયપત્રક, કયા સ્ટેશનો પર સ્ટોપેજ મળશે અને તમામ વિગતો અહીં વિસ્તારથી જાણો. સુરત-ઉદયપુર નવી વંદે ભારત એક્સપ્રેસનો રૂટ અને સમય Photograph: (Western Railway/Photo enhanced with AI) આ ટ્રેન સુરત અને ઉદયપુર વચ્ચે લગભગ 530 કિલોમીટરનું અંતર કાપશે. રેલવેના જણાવ્યા અનુસાર આ મુસાફરીમાં લગભગ 7 કલાક અને 30 મિનિટનો સમય લાગશે.
Was this story interesting?





