Stock Market Crash: ટ્રમ્પની ધમકી...ફરી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો

By AbpMay 18, 2026
Stock Market Crash: ટ્રમ્પની ધમકી...ફરી શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો

Photo: Abp

AI Key Highlights
  • અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભયથી શેરબજારમાં મોટો કડાકો બોલ્યો, જેમાં સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ગગડ્યો.

Stock Market Crash: શેરબજાર માટે વિદેશથી રેડ સિગ્નલ મળી રહ્યા છે. જેના ડરના કારણે  શેરબજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 900 થી વધુ પોઈન્ટથી વધુ ગગડ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 280 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ નોંધપાત્ર ઘટાડા વચ્ચે પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, મારુતિ, HDFC બેંક, અદાણી પોર્ટ્સ અને ટાઇટન જેવી મોટી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

More To Read