ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!

By AbpMay 18, 2026
ટાટાની આ કંપનીમાં પગાર વધારાની જાહેરાત, સરેરાશ 5% વધ્યો, પણ કેટલાક કર્મચારીનો પગાર ઘટ્યો!

Photo: Abp

AI Key Highlights
  • Tcs salary hike 2026:જો તમે IT સેક્ટરમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે

tcs salary hike 2026:જો તમે IT સેક્ટરમાં નોકરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ નવા એપ્રાઈઝલ સાયકલમાં તેના લાખો કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી છે. કંપનીએ સરેરાશ 5% નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે, જેનાથી હજારો કર્મચારીઓને રાહત મળી છે. પરંતુ, આ જાહેરાતથી બધા જ ખુશ નથી.

More To Read