ભારતના ધનિકો પાસે $1 ટ્રિલિયનની સંપત્તિ! લિસ્ટમાં જોડાયા 26 નવા અબજોપતિઓ, જુઓ કોણ છે?
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- Indian Billionaires 2026:ભારતની આર્થિક શક્તિ દુનિયાભરમાં ડંકો વગાડી રહી છે
Indian Billionaires 2026:ભારતની આર્થિક શક્તિ દુનિયાભરમાં ડંકો વગાડી રહી છે. આ વર્ષે દેશના ધનિકોની સંપત્તિમાં એવો રેકોર્ડબ્રેક વધારો થયો છે કે જેણે સૌને ચોંકાવી દીધા છે. ફોર્બ્સ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે દેશના 229 અબજોપતિઓની કુલ સંપત્તિ પહેલીવાર $1 ટ્રિલિયન (આશરે ₹97. 5 લાખ કરોડ) ના જંગી આંકડાને પાર કરી ગઈ છે.
Was this story interesting?





