રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી

By Abp
રિટાયરમેન્ટ પછી ટેન્શન મુક્ત લાઈફ! આ સરકારી સ્કીમ આપશે વર્ષે ₹2.46 લાખની ગેરંટીડ કમાણી

Photo: Abp

AI Key Highlights
  • Senior citizen savings scheme:જો તમે રિટાયરમેન્ટ પછી કોઈ પણ ટેન્શન વગર નિયમિત અને સુરક્ષિત આવક મેળવવા માંગો છો, તો કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે

senior citizen savings scheme:જો તમે રિટાયરમેન્ટ પછી કોઈ પણ ટેન્શન વગર નિયમિત અને સુરક્ષિત આવક મેળવવા માંગો છો, તો કેન્દ્ર સરકારની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ સ્કીમ ખાસ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં રોકાણ એકદમ સેફ છે અને વ્યાજ પણ અન્ય બચત યોજનાઓ કરતા ઘણું વધારે મળે છે. જો તમે આ સ્કીમમાં ₹30 લાખનું રોકાણ કરો છો, તો વર્તમાન 8. 2% ના ઊંચા વ્યાજદર મુજબ તમને દર ત્રણ મહિને ₹61,500 સીધા તમારા ખાતામાં મળશે.

More To Read