નિતીશ તિવારીની ‘રામાયણ’ના નવા લુક્સે મચાવ્યો ધમાકો, સોશિયલ મીડિયા પર છવાયા રણબીર અને યશ
By Gujju MediaSeptember 27, 2026 at 3:57 PM

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Nitesh Tiwari's highly anticipated 'Ramayana', poised to be the most monumental and expensive film in Indian cinematic history with an estimated budget of
- 4000 crore, has ignited immense fan excitement following the release of its new character posters. The epic saga, produced by Namit Malhotra, is slated for a two-part global release, with the first installment arriving on Diwali 2026 and the second on Diwali 2027. The recently unveiled visuals offer a glimpse into the film's grandeur, featuring Ranbir Kapoor as Lord Ram, Sai Pallavi as Sita, and Ravi Dubey as Lakshman. Their collective portrayal in traditional exile attire exudes a profound sense of serenity, dignity, and familial unity. Ranbir's depiction captures Ram's inherent composure, while Sai Pallavi embodies Sita's tranquil purity, and Ravi Dubey's Lakshman reflects unwavering devotion. These gentle portrayals have garnered heartfelt appreciation from fans, who lauded the posters as deeply emotional and stunning. In a powerful counterpoint, another poster reveals 'KGF' superstar Yash as the formidable Ravana. His look is intensely aggressive, radiating raw power and arrogance, befitting the ruler of the three worlds. Yash's commanding presence and fierce eyes have particularly thrilled audiences, with many hailing him as potentially the most impactful and awe-inspiring Ravana in Indian cinema. This strategic release of contrasting character aesthetics has generated significant social media buzz, underscoring the film's potential to break box office records and fulfill the high expectations of a global audience eager to witness this grand mythological narrative unfold.
₹4000 કરોડના બજેટવાળી ફિલ્મ ‘રામાયણ’ના નવા પોસ્ટર્સે વધારી ફેન્સની ઉત્સુકતા, જાણો વિગતો નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુપ્રતિક્ષિત અને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ને લઈને ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને છે. જેમ-જેમ આ ફિલ્મની રિઝીઝના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ-તેમ મેકર્સ તરફથી એક પછી એક શાનદાર અપડેટ્સ સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મ સાથે જોડાયેલા બે નવા અને ખૂબ જ આકર્ષક પોસ્ટર્સ રિલીઝ કરવામાં આવ્યા છે, જેને જોયા પછી ફેન્સની એક્સાઈટમેન્ટ વધુ વધી ગઈ છે. એક તરફ જ્યાં રામ-સીતા અને લક્ષ્મણના રૂપમાં કલાકારોની સોમ્યતા દિલ જીતી રહી છે, તો બીજી તરફ રાવણ બનેલા યશના ખુંખાર અને રૌબીલા અંદાજે સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે.
Was this story interesting?





