10 વર્ષ પછી પાછો ફરશે ‘ગોલમાલ’નો જાદુ, આ તારીખે સિનેમાઘરોમાં આવશે પાંચમો ભાગ!

By Gujju MediaSeptember 19, 2026 at 11:33 PM
10 વર્ષ પછી પાછો ફરશે ‘ગોલમાલ’નો જાદુ, આ તારીખે સિનેમાઘરોમાં આવશે પાંચમો ભાગ!

Photo: Gujju Media

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Bollywood's beloved comedy franchise, 'Golmaal', is set to return to cinemas with its highly anticipated fifth installment, 'Golmaal 5', scheduled for release on January 8, 2027.
  • Directed by Rohit Shetty, this new chapter promises an amplified dose of laughter and entertainment, marking a grand comeback for the series after a decade-long hiatus since its last film.
  • The original and much-loved ensemble cast is reuniting, with Ajay Devgn reprising his iconic role as Gopal, alongside Arshad Warsi, Tusshar Kapoor, Kunal Kemmu, and Shreyas Talpade, all set to bring back their signature comedic chemistry.
  • A significant highlight of 'Golmaal 5' is the return of Sharman Joshi, who was part of the very first film, 'Golmaal: Fun Unlimited', released in 2006, adding to the nostalgic appeal for long-time fans.
  • Further elevating the excitement, Bollywood superstar Akshay Kumar is joining the cast, promising a fresh dynamic and an even greater comedic punch to the already energetic lineup.

નવું વર્ષ લાવશે ડબલ કોમેડી, ‘ગોલમાલ 5’ સાથે સિનેમાઘરોમાં આવશે હાસ્યનું વાવાઝોડું! બોલિવૂડની સૌથી પસંદગીની અને સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’ (Golmaal) ને લઈને દર્શકો વચ્ચે હંમેશાથી એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના આગામી એટલે કે પાંચમા ભાગને લઈને ચર્ચાઓ ગરમ હતી, અને હવે મેકર્સે પ્રશંસકોની રાહનો અંત લાવતા ‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતનો પ્રવાસ વધુ ધમાકેદાર રહેવાનો છે, કારણ કે એક તરફ જ્યાં અજય દેવગણ પોતાના સદાબહાર અને આઈકોનિક પાત્ર ‘ગોપાલ’માં વાપસી કરી રહ્યા છે, તો બીજી તરફ બોલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની એન્ટ્રીએ આ ફિલ્મના રોમાંચને સાતમા આસમાને પહોંચાડી દીધો છે.

More To Read

10 વર્ષ પછી પાછો ફરશે ‘ગોલમાલ’નો જાદુ, આ તારીખે સિનેમાઘરોમાં આવશે પાંચમો ભાગ! | Teri Meri Bat | TeriMeriBat News