અક્ષય ખન્નાની મોટી ડીલ: મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર મલબાર હિલમાં ખરીદ્યો આલીશાન એપાર્ટમેન્ટ
By Gujju MediaSeptember 28, 2026 at 4:00 PM

Photo: Gujju Media
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ‘ધુરંધર’ના રહેમાન ડાકુ અક્ષય ખન્નાએ મુંબઈમાં ખરીદ્યું કરોડોનું લક્ઝરી એપાર્ટમેન્ટ, જાણો મિલકતની ખાસિયતો બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
- જોકે આ વખતે કારણ તેમની કોઈ નવી ફિલ્મ કે અભિનય નહીં, પરંતુ મુંબઈમાં કરેલી એક મોટી પ્રોપર્ટી ડીલ છે.
- અક્ષય ખન્નાએ મુંબઈના સૌથી પોશ અને મોંઘા રહેણાંક વિસ્તારોમાં ગણાતા મલાબાર હિલમાં કરોડો રૂપિયાનું લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે.
- આ મિલકતનો સોદો સપ્ટેમ્બર 2026માં નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
- મિલકતના રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, આ એપાર્ટમેન્ટની કિંમત ₹33.26 કરોડ છે.
‘ધુરંધર’ના રહેમાન ડાકુ અક્ષય ખન્નાએ મુંબઈમાં ખરીદ્યું કરોડોનું લક્ઝરી એપાર્ટમેન્ટ, જાણો મિલકતની ખાસિયતો બોલિવૂડ અભિનેતા અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે આ વખતે કારણ તેમની કોઈ નવી ફિલ્મ કે અભિનય નહીં, પરંતુ મુંબઈમાં કરેલી એક મોટી પ્રોપર્ટી ડીલ છે. અક્ષય ખન્નાએ મુંબઈના સૌથી પોશ અને મોંઘા રહેણાંક વિસ્તારોમાં ગણાતા મલાબાર હિલમાં કરોડો રૂપિયાનું લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ મિલકતનો સોદો સપ્ટેમ્બર 2026માં નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
Was this story interesting?





