તાન્યા મિશ્રા કોણ છે? ઈન્ટરનેટ પર કેમ થઈ રહી છે ‘National Crush’ વિશે ચર્ચા?
By indian expressSeptember 29, 2026 at 11:37 AM

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- તાન્યા મિશ્રા સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.
- બિહારના ગયાથી આવેલી આ મોડેલ-એક્ટ્રેસ ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે.
- મોડેલ અને એક્ટ્રેસ તાન્યા મિશ્રા સોશિયલ મીડિયા પર ‘National Crush’ તરીકે ચર્ચામાં છે.
- Photograph: (Social Media) મનોરંજન ન્યૂઝ | Tanya Mishra |સોશિયલ મીડિયા પર દર થોડા સમય બાદ કોઈ નવો ચહેરો અચાનક ચર્ચામાં આવી જાય છે.
- હાલ તાન્યા મિશ્રા (Tanya Mishra) એવું જ એક નામ છે.
તાન્યા મિશ્રા સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. બિહારના ગયાથી આવેલી આ મોડેલ-એક્ટ્રેસ ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. જાણો તેમની સફર. મોડેલ અને એક્ટ્રેસ તાન્યા મિશ્રા સોશિયલ મીડિયા પર ‘National Crush’ તરીકે ચર્ચામાં છે.
Was this story interesting?





